સુરખાઈ ધોડિયા સમાજ હોલ પર ધોડિયા સમાજના ડોક્ટરોનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું હતું.
ધોડિયા સમાજ ડોક્ટર એસોસિએશન તરફથી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં એમના સ્નેહમિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ધોડિયા સમાજના…
વાંસદા હનુમાનબારી પ્રાથમિક શાળા ખાતે શ્રી હોસ્પિટલ રાણી ફળિયા દ્રારા શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
હનુમાનબારી પ્રાથમિક શાળા ખાતે શ્રી હોસ્પિટલ રાણી ફળિયા દ્રારા શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 22 ડિસેમ્બર ના રોજ હનુમાનબારી પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…
પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલ ખાતે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નવોદય વિદ્યાલયની મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ
પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલ ખાતે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નવોદય વિદ્યાલયની મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ ગઈ આ બેઠકમાં નવસારી જિલ્લાના વિવિધ સરકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
વાસદા તાલુકા ના કિલ્લાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી અને ડાંગ જિલ્લા ની તાલુકા પંચાયત ના સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો
ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી જલાલપોર ,નવસારી વાંસદા અને ખેરગામ તાલુકા પંચાયતના સભ્યો અને ડાંગ જિલ્લાની…
વાંસદા તાલુકાના ખાંભલા ગામેથી ૨૮,૫૧૦ રૂપિયાનો એક્ષપ્લોઝિવનો જથ્થો નવસારી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો.
વાંસદા વિસ્તારમાં નવસારી એસ. ઓ.જી. પોલીસ ટીમ પેટ્રોલિંગ હતા, એ દરમિયાન બાતમી મળી હતી કે, ખાંભલા ગામે એક મકાન લમાં ડીટોનેટરનો મોટો જથ્થો રાખેલ છે. ત્યારબાદ બાતમીના આધારે છાપો મારતાં…
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહીત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન .કુલ ૫૧ યુનિટ રક્તદાન .
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહીત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 51 કુલ યુનિટ રક્તદાન ભેગું થયું.બધાજ રક્તદાતાઓ નો આભાર માન્યો હતો રક્તદાન મહાદાન તરીકે…
ધરમપુર ના ભેંસદરા ગામે જીલ્લા પંચાયત કોરવડ સીટ માં આવતા તમામ ગામો ની ભેસદરા પ્રીમિયમ લીગ સિઝન -6 નું આયોજન કરવામાં આવ્યુ.
તા.15/12/2023 ના દીને ધરમપુર ના ભેંસદરા ગામે જીલ્લા પંચાયત કોરવડ સીટ માં આવતા તમામ ગામો ની ભેસદરા પ્રીમિયમ લીગ સિઝન -6 નું આયોજન ટીકુ ભાઈ, (જયદીપ)વિવેક ભાઈ, ગોકુળભાઈ,રાકેશભાઈ,આશિષ ભાઈ,ગૌરાંગભાઈ દ્વારા…
વાંસદા તાલુકાના છેવાડાનું ગામ ચોંઢા ખાતે પ્રથમ દિવસે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ની ભવ્ય શરૂઆત કરવામાં આવી.
તા.૧૨/૧૨/૨૦૨૩ના રોજ વાંસદા તાલુકાના છેવાડાનું “ચોંઢા “ગામ ખાતે પ્રથમ દિવસે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ની ભવ્ય શરૂઆત કરવામાં આવી જેમાં તાલુકા પ્રમુખ દિપ્તીબેન પી. પટેલ, ચંદુભાઈ કે. જાદવ જિલ્લા પંચાયત સદસ્યશ્રી,…
વલસાડ જીલ્લાના હનુમાનભાગડા ગ્રામ પંચાયત હોલમાં ગુજરાત માનવ અધિકાર સુરક્ષા સંગઠનની ટીમ દ્વારા 10 ડિસેમ્બરે વિશ્વ માનવ અધિકાર દિવસ ની ઉજવણી કરવામાં આવી .
આ કાર્યક્રમ દરમ્યાન સંસ્થાના અધ્યક્ષ શ્રીમતી નીલમસિંહ તોમર ની આગેવાનીમાં વિશ્વ માનવ અધિકાર દિવસ દક્ષિણ ગુજરાત ટીમ સાથે ઉજવ્યો. કાર્યક્રમ માં અતિથી વિશેષ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી…
ધરમપુર તાલુકાના રાજપૂરી જંગલ મુકામે સંકલ્પ યાત્રા આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો એવા આદરણીય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ. આદિજાતિ મોરચા પ્રમુખ. ગણેશ બિરારી જી.પંચાયતના સભ્ય.કકડભાઈ.ગામના પ્રથમ નાગરિક એવા ગામના સરપંચ ધીરુભાઈ મુહુંડકર તેમજ ગામના અગ્રણી ઓ તેમજ રજપુરી ગૃપગ્રામ…
