વાસદા ના ડૉ.વિજયભાઈ પટેલ રાજપીપળા કોલેજના પ્રાધ્યાપક તરીકે કામટી તાલીમ માં જોડાશે.

રાજપીપળા કોલેજના પ્રાધ્યાપક કામટી તાલીમ માં જોડાશે.
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા નર્મદા, NCC ના ANO’S ઓફિસર તાલીમ માટે નાગપુર આર્મી ટ્રેનિંગ છાવણી જશે.

ડૉ.વિજય પટેલ તા. 04 જાન્યુઆરી: ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા નર્મદા ખાતે NCC પ્રશિક્ષણ શિબિરનું આગામી દિવસોમાં આગમન થયેલ છે.
ડૉ. વિજયભાઈ પટેલ, NCCના ANO’S ઓફિસર, 90 દિવસની સધન તાલીમ લઈને વિદ્યાર્થીઓને તાલીમ આપશે.તાલીમની વિગતો:
– તા. 04 જાન્યુઆરી 2026 થી 04 એપ્રિલ 2026
– સ્થળ: OTA કામટી, નાગપુર ,મહારાષ્ટ્ર જશે.અને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે
ટ્રસ્ટ મંડળના પૂર્વ આચાર્યશ્રી કે.ગોહિલ , કાર્યકારી આચાર્ય ડૉ.પી.વી.આચાર્ય તથા સિનિયર અધ્યાપક ડૉ.એમ.જી.વાઘ તથા સારસ્વત સ્ટાફ મિત્રો દ્વારા ડૉ. વિજયભાઈ પટેલનેઅભિનંદન પાઠવતા કહ્યું કે,

તમે NCCના ક્ષેત્રમાં તમારી કુશળતા દર્શાવી છે પોતે તાલીમ લઇ અને વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીની ભાવના જગાડી વિદ્યાર્થીઓને તાલીમાર્થી બનાવશો, તે બદલ પુરાણી પરિવાર તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.”
કહી આભાર વય્કત કર્યો હતો.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો.

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થી ઓ , બાંકોડિયા અનિકેત,…

વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ નું આયોજન ભીનાર ગામ ના સરપંચ જીતેન્દ્રભાઈ આર પટેલ તેમજ ગામ ના યુવાનો અર્પિત ચિરાગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!