વાસદા તાલુકા ના HP ગેસ ગ્રાહકો હેરાન, પરેશાન ત્રાહિમામ.

વાસદા તાલુકા ના HP ગેસ ગ્રાહકો હેરાન, પરેશાન ત્રાહિમામ. “સિલિન્ડર લેવા 4 કિલોમીટર દૂર મોટી ભમતી ગોડાઉન પર જાવો ” એચપી ગેસ ની ઓફિસેથી વાસદા તાલુકાના આજુબાજુના ગામના લોકો સિલિન્ડર…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

કોર્ટ ના ફોજદારી કેસોમાં નિર્દોષ છૂટતા આરોપીઓના કિસ્સામાં મોટો નિર્ણય! આરોપી નિર્દોષ હશે તો પોલીસ અધિકારી અને સરકારી વકીલ પર થશે તપાસ

રાજનીતિ અને ન્યાયિક પ્રક્રિયાના મોરચે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત દૂરોગામી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ફોજદારી (ક્રિમિનલ) કેસોમાં અદાલતમાંથી નિર્દોષ છૂટતા આરોપીઓના કિસ્સામાં તપાસની નબળાઈઓ દૂર…

સરકાર દ્વારા કાવેરી સુગરનું વચન આપી IPL કંપનીના બોર્ડ લાગી જતા સાદડવેલ ગામના ખેડૂતો લાલઘુમ થઈ જનક આક્રોશ રેલી કાઢી.

સરકાર દ્વારા કાવેરી સુગરનું વચન આપી આઈપીએલ કંપનીના બોર્ડ લાગી જતા સાદડવેલ ગામના ખેડૂતો લાલઘુમ. સાદડવેલ ગામમાં કાવેરી સુગર માટે ફાળવેલ જમીન વર્ષોથી પડતર હાલતમાં રહેતા ગ્રામજનોએ કાવેરી સુગર ચાલુ…

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ભીનાર કુરેલીયા રોડ પર પાણી ભરાતા વ્યવહાર ખોરવાયો.

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ધણા વિસ્તારોમાં પાણી ભરાયા. ભીનાર ગામના ડુંગરી ફળિયા વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને વારંવાર રજૂઆત કરવા છતાં નફફટ વહીવટી તંત્ર…

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વલસાડ વિભાગ માંથી કુલ 32 કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વલસાડ વિભાગ ખાતે 32 કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો. નિગમ ના ડી સી, ડી એમ ઇ, ડીટીઓ વિભાગ ની મુખ્ય કચેરીના વરિષ્ઠ અધિકારી વિભાગીય નિયામક શ્રી…

રાજપીપળા કોલેજ નું ગૌરવ _ દક્ષિણ ગુજરાતનું આદિવાસી યુવા ધન તોરણીયા ડુંગર થી માઉન્ટ ના શિખરે પહોંચ્યું.

_દક્ષિણ ગુજરાતનું આદિવાસી યુવા ધન તોરણીયા ડુંગર થી માઉન્ટ ના શિખર વાંસદા, ગુજરાત રાજ્ય યુવા વિકાસ અને સંસ્કૃતિ તથા રમત ગમત વિભાગના અંતર્ગત રાજસ્થાન માઉન્ટ આબુ પર્વતારોહણ સંસ્થાન માં કોચિંગ…

વાંસદા તાલુકાના ભીનાર ગામે ભીનાર પુલ ફળિયામાં ખાતે પોલિયો કાર્યકમ યોજાયો.

વાંસદા તાલુકાના ભીનાર ગામે ભીનાર પુલ ફળિયામાં ખાતે પોલિયો કાર્યકમ અંતર્ગત ગામ ના સભ્ય દેવાંગભાઈ બી પટેલ દ્વારા પોલિયો બુથ નું ઉદઘાટન કરવામાં આવ્યું તથા ૦ થી ૫ વર્ષ સુધી…

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

સુરતમાં કરોડોનું કૌભાંડ ઓશિયન એમટેક કંપની ની એક કા ડબલ ની સ્કીમ ચલાવનારા વિરુદ્ધ FIR પાંચ આરોપી માં સાવન સાવલિયા ની ધરપકડ.

સુરતમાં ઓશિયન એમટેક કંપનીનું કોરો કરોડોનું કૌભાંડ બહાર આવતા પાંચ લોકો પર FIR કરી ગુનો નોંધાયો સુરત ઉત્રાણ પોલીસ સ્ટેશન માં કરોડોની છેતરપિંડીનો ગુનો નોંધાયો. જેમાં એક કા ડબલ ની…

error: Content is protected !!