ધરમપુર તાલુકા નુ રાજપુરી જંગલ પ્રિમયરલીગ સેશન 3 નું ભવ્ય આયોજન

આજરોજ રાજપુરી જંગલ વતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 8 સ્પોન્સરો એ ભાગ લીધો હતો જેનો શુભારંભ આજ્થી થયો હતો

જેમાં આપ્રમાણે સ્પોન્સોર સીપ કરી હતી (1)વિરાટ સુપર કિંગ જેમાનો સોંપન્સર ઉમેશભાઈ (2)ટાઇગર.11ધીરુભાઈ(3)મિત.11.રોહિતભાઈ (4)બજરંગલ.11કલ્પેશભાઈ(5)મિસ્ટી.11સેલેષભાઈ (6) આશુ 11. આશિષ

(7)નીલ.11.સચિનભાઈ (8)આર્યન.11.દિલીપભાઈ આ પ્રમાણે ટીમો એ ભાગ લીધો છે એમાં આજ ઉદ્ધઘાટન તરીકે ખાશ મહેમાનો તરીકે ગામના પ્રથમ નાગરિક ગણાતા આવા ગ્રામ પંચાયત નાં સરપંચ . ધીરુભાઈ મુહૂડકાર (2) રમણભાઈ ભોયા (કંટોલ )(3)દૂધડેરી નાં મંત્રી સતિષભાઈ દળવી (4)માજી સરપંચ રણજીતભાઇ કુંવર (5)માજી તાલુકા પંચાયત સભ્ય દિલીપભાઈ રાવણ (6)માજી સભ્ય ચંપક ભાઈ ધનગરિયા (7)ગુલાબભાઇ ધનગરિયા તેમજ તમામ ખેલાડી ભાઈઓ એ ભાગ લીધો હતો

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટર_- હસમુખ મુહૂડકર

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના કક્ષ ની ૭૦ મો અખિલ ભારતીય શાળા કીય રમતોત્સવ સ્પધૉ નો ઉત્સાહ ભેર પ્રારંભ.

વાંસદા તાલુકાના કક્ષ ની ૭૦ મો અખિલ ભારતીય શાળા કીય રમતોત્સવ સ્પધૉ નો ઉત્સાહ ભેર પ્રારંભ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આયોજિત ૭૦ મો અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં અંતર્ગત…

વાંસદા, સરા-કેવડીનું યુવા ધન હિમાલય ના શિખરે તોરણીયા ડુંગર થી શરૂઆત કરી હવે સફળતા ના શિખરો સર કરશે.

વાંસદા, સરા-કેવડીનું યુવા ધન હિમાલય ના શિખરે વાંસદા, વાંસદા તાલુકાના કેવડી ગામના વિનોદભાઈ નો દીકરો અર્પણકુમાર તોરણીયા ડુંગરથી પર્વતારોહણની શરૂઆત કરી હાલ ડિગ્રી કોલેજ રાજપીપળા નર્મદા NCC unit થી માઉન્ટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!