
દક્ષિણ ગુજરાતના યુવાનો પર્વતારોહણ માં ગૌરવ
વાંસદા,

!!!…જય હિન્દ…!!!
રાજસ્થાન માઉન્ટ આબુ સંપૂર્ણ ભારત ના વિદ્યાર્થીઓ પર્વતારોહણ માં પોતાને કુશળતા ને પારખી નવ નવી શિબીરો માં જોગેશ્વરી માહલા ગામ-માંડવ ખડક,- ચીખલી અને નરેન્દ્ર કોંકણી ગામ- કરજખેડ, ડોલવણ થી માઉન્ટ આબુ પર્વતારોહણ સંસ્થાન માં એડવાન્સ કોર્સ કરવા તારીખ ૨૮/૧૧/૨૦૨૫ થી ૧૨/૧૨/૨૦૨૫ સુધી ગયેલ હતા


આ એડવાન્સ કોર્સ માં અધતન તાલીમ ક્લાઈમિંબગ, રેપ્લિનગ, સેલ્ફ રેસ્ક્યુ, ચીમની , તોડરોક,અર્બુદા ક્લાઈમિંગ,ગોલ્ડન હોલ્ડ જેવી વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ શીખવવામાં આવી સાથે પ્રોપર ડ્રેસિંગ, પ્રોપર એક્યુપમેન્ટ પ્રોપર ટેકનિક દ્વારા સંપૂર્ણ કુશળતા શીખવા મળી . હાલ જોગેશ્વરી માહલા અને નરેન્દ્ર” શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ માં અભ્યાસ કરે છે.
વિશેષ વિદ્યાર્થીઓ મિત્રોને કલા સંવર્ધન વાંસદા-sos)કહેવા માંગુ છું કે
” શિક્ષક ત્યાં નો ત્યાંજ રહી જાય છે, રૂટ ત્યાંનો ત્યાં જ રહી જાય પરંતુ ક્લાઈમર આગળ વધી જાય છે”
-(ડૉ.વિજય પટેલ
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
