જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા મહિલા દિનની ઉજવણી થઈ

જેસીઆઈ વાંસદા રોયલ ઘવારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે વાંસદા તાલુકામાં રહી વિવિધક્ષેત્રે જેમણે સિધ્ધી મેળવી જેઓનું સન્માન જેસીઆઇ વાંસદા રોયલના પ્રમુખ જેસી એડવોકેટ વિજયભાઈ પટલના હસ્તે કરવામાં આવ્યું

જેમાં દીપ્તીબેન પરેશભાઈ પટેલ તાલુકા પંચાયત વાંસદાના પ્રમુખ, તથા કુમારી કાજલબેન મુળજીભાઈ માહલા માઉન્ટેનીયરક્ષેત્રે સિદ્ધિ મેળવી તથા કુમારી પુણિમાબેન વિપુલભાઈ ભાવસાર શિક્ષણક્ષેત્રે તથા બીજા અન્ય ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓને મહિલાદિન નિમિત્તે સન્માન કરી નારીશકિતિને બિરદાવી સમાજમાં નારી સશક્તિકરણને વેગ આપવાનું કામ જેસીઆઈ વાંસદા રોયલના પ્રમુખ જેસી એડવોકેટ વિજયભાઈ પટેલ અને સમગ્ર ટીમે કયુઁ હતું

આ પ્રસંગે જેસીઆઇ વાંસદા રોયલના નિલેશભાઈ પારેખ , આશિષભાઇ સોલંકી, મીતુલભાઈ ભાવસાર , ઝીલભાઈ શમાઁ, સેકેટરી કુલદીપ સુરતી
વગેરે હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS- 9974263350 / 6357031583

રીપોર્ટ -અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાંસદા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાંસદા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું — વાંસદા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ દિપ્તીબેન પટેલ ના હસ્તે વિકાસને મળ્યો નવો વેગ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના…

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો ગ્રામપંચાયત ના પાયા ના કર્મચારી એવા સફાઈ કર્મીઓ કે જેઓ સંપૂર્ણ નગર સ્વચ્છ અને સુંદર રાખે છે સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!