
વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..
સોનલબેન સોલંકી દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું આજના સમયમાં જ્યારે નિસ્વાર્થ ભાવે સેવા કરવાનો વારો આવે ત્યારે એકમાત્ર નામ સોનલબેન સોલંકી ની યાદ આવે છે ,વલસાડ ખાતે આવેલ સોનવાડા આશ્રમશાળા પર આજરોજ 100 થી વધુ નાની મોટી બાળકીઓને એમના દ્વારા કપડા નો વિતરણ કરવામાં આવ્યું

આજે 11 ઓક્ટોમ્બર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ના દિવસે એમના દ્વારા આ સહાનીય અને ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું.
તે બદલ આશ્રમશાળા પરિવાર અને નાની બાળકી ઓ આ પ્રેમ અને સદા ખુશ રહો ખુશ રહો એવો આશ્રમશાળા પરિવારે આશીર્વાદ આપ્યા હતા…
TODAY 9 SANSESH NEWS
રિપોર્ટ – રવિન્દ્ર મહાકાલ
