નવસારી જીલ્લા કલેક્ટર ને આંગણવાડી બહેનો એ મોટી સંખ્યામાં રેલી કાઢી પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યુ.

નવસારી જીલ્લા કલેક્ટર ને આંગણવાડી બહેનો એ મોટી સંખ્યામાં રેલી કાઢી પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યુ.

આંગણવાડી બહેનો ની ધરણા ની ચીમકી!. કોગ્રેસ કાર્યકર્તાઓ સાથે જી. પ્રમુખ દીપક બારોટ અને શૈલેન્દ્રભાઇ પણ રેલીમાં જોડાયા.

નવસારી જિલ્લા ના તાલુકા ની આંગણવાડી ની બહેનો એ મોટી સંખ્યામાં ભાજપ વિરુદ્ધ હાયરે ભાજપ હાય ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી ના નારા લગાવ્યા હતા .

હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે આંગણવાડી બહેનોના પગાર 24,000 આપવાનો હુકમ થયેલ હોય તો છતા પણ પગાર વધારો ના થયો તે બાબતે આંગણવાડી બહેનોએ નારાજગી સાથે નવસારી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું.

વધુમાં આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું કે ચૂંટણી ના સમયે ભાજપના કાર્યક્રમો હોય ત્યારે આંગણવાડી બહેનોને દબાણપૂર્વક કાર્યક્રમમાં હાજરી આપવા ની ફરજ સાથે કાર્યક્રમમાં ન આવે તો નોકરી માંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવે છે.

આંગણવાડી બહેનોનું કહેવું છે કે શિક્ષકો કે આંગણવાડી ની બહેનોની ફરજ વિદ્યાર્થીઓને ભણાવવાની હોય છે અન્ય કામગીરી માં સમય બચતો જ નથી તો વિદ્યાર્થીઓને ભણાવવુ કેવી રીતે આંગણવાડી બહેનોમાં મોટી સંખ્યામાં વિધવા બહેનોપણ ફરજ નિભાવી રહ્યા છે. પગાર વધારો ના થાય તો ગાંધીનગર માં ધરણા કરીશું તેવી ચિમકી બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ગૌમાતા સન્માન રેલીમાં ટૂંક જ સમય માં મોટીસંખ્યા માં હિન્દુ સંગઠન ના ગૌ ભક્તો એ ભેગા થઈ આવેદનપત્ર આપ્યું.

ગૌ માતા સન્માન રેલીમાં ટૂંક જ સમયના આમંત્રણ ને માન આપી પધારેલા સમસ્ત હિન્દુ સમાજ ના ભાઈઓ અને બહેનો નો ખૂબ ખૂબ આભાર માનવા માં આવ્યો હતો. વાંસદા મામલતદાર ને…

વાંસદા વકીલ મંડળ દ્વારા મેં. પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યુ.મારુતિ ઝેરોક્ષ સી.એસ.સી. સેન્ટર ની માન્યતા રદ કરવા અને સ્ટેમ્પ પેપર ની કાળા બજારી ની ફરીયાદ.

વાંસદા વકીલ મંડળ દ્વારા મેં. વાંસદા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી વાંસદા માં આવેલ મારુતિ ઝેરોક્ષ સી. એસ. સી. સેન્ટર ના માલિક સજ્જન વૈષ્ણવ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!