વાંસદા તાલુકાના ભીનાર ગામમાં ભાઠેલ ફળિયામાં ઘર માં આગ લાગતા ઘરવખરી પણ બળીને ખાખ.

વાંસદા તાલુકાના ભીનાર ગામમાં ભાઠેલ ફળિયામાં
નિલેશભાઈ બુધાભાઈ પટેલ ના ઘરે આગ લાગી હતી.

જેમાં નિલેશભાઈ નું ઘર ભસ્મી ભૂત થઈ ગયું હતું.ઘરની મોટાભાગ ની વસ્તુ બળીને ખાખ થઈ ગયી હતી. આગ લાગવા ની ધટના ની જાણ વાસદા ગામપંચાયત માં કરી હતી જલ વાહન આવે તે પહેલા આખું ઘર ખાખ થઈ ગયુ પરંતુ ત્યાર બાદ આગ ને કાબુ માં લીધી હતી

માહિતી મુજબ ફાયરબ્રિગેડ વિભાગ ને જાણ કરતા ફાયરબ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું હતું.. આજુ બાજુ ના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.જાન હાનિ થી બચાવ થયો.આગ લાગવા નું કારણ અંક બંધ છે.

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

મહેસાણા વિસનગર માં આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજ માં અભ્યાસ કરતી ચિખલી ના રૂમલા ની વિદ્યાર્થિની એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હોવાની લોકચર્ચા.

મહેસાણા વિસનગર માં આવેલી. મર્ચન્ટ નર્સિંગ કોલેજ માં અભ્યાસ કરતી ચિખલી ના રૂમલા ની વિદ્યાર્થિની એ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની ચર્ચા. મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!