ધરમપુર ચાર રસ્તા પર સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા દુર્દશા માં હતી, જાગૃત યુવાનોએ આગળ આવીને પોતાની ફરજ નિભાવી પ્રતિમાની સાફ સફાઈ હાથ ધરી.

કોઈપણ સ્મારકની સ્થાપના કરવી એ ગૌરવની વાત છે, પરંતુ તેની પવિત્રતા અને સફાઈ જાળવી રાખવી એ તેનાથી પણ મોટી જવાબદારી છે. ધરમપુર ચાર રસ્તા પર સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છેલ્લા ઘણા સમયથી ઉપેક્ષિત અવસ્થામાં હતી.

સ્થાપના કરનારાઓ કદાચ જાળવણી કરવાનું વિસરી ગયા હતા, ત્યારે આજે સમાજના જાગૃત યુવાનોએ આગળ આવીને પોતાની ફરજ નિભાવી છે.

આદિવાસી મંચના યુવાનોએ સાથે મળીને પ્રતિમાને દૂધ અને જળનો અભિષેક કરી, કેટલાક દિવસોથી જામી ગયેલી ધૂળ અને ગંદકી સાફ કરી હતી. અમારો નમ્ર સંદેશ છે કે —જય જોહર! જય આદિવાસી! જે જન નાયકોના નામે આપણે ગૌરવ લઈએ છીએ, તેમના સ્મારકો રસ્તા પર વિસરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું એ આપણા સૌની નૈતિક ફરજ છે

.TODAY 9 SANDESH NEWS

રવિન્દ્ર મહાકાલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શ્રી અખિલ ભારત ધીવર સમાજ દ્વારા આયોજિત અને શ્રી ઉનાઈ ધીમર પંચ સંચાલિત ૧૦મો ‘જીવનસાથી પસંદગી મેળો’ ભવ્ય રીતે સંપન્ન .

શ્રી અખિલ ભારત ધીવર સમાજ દ્વારા આયોજિત અને શ્રી ઉનાઈ ધીમર પંચ સંચાલિત ૧૦મો ‘જીવનસાથી પસંદગી મેળો’ ભવ્ય રીતે સંપન્ન શ્રી અખિલ ભારત ધીવર સમાજ દ્વારા આયોજિત અને શ્રી ઉનાઈ…

ગોધરાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

ગોધરા તાલુકાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય મોટિવેશનલ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!