
નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો
વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા,વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી રહ્યા વિશેષ ઉપસ્થિત, નાણાં મંત્રીશ્રી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.
. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ નું કેન્દ્ર દુકાન નં 3 પર હસ્ત કાળા તેમજ બાબુ ક્રાફટ ના સાધનો હતા . નાણાં મંત્રી એ દુકાન નંબર 3 સર્વહિત બહુ હેતુક બિન પરંપરાગત મંડીલી ના સભાશદ લક્ષ્મી રાજેશ મહાકાલ જોડે એમના દ્વારા સ્ટોલ પર મૂકવા માં આવેલી હેન્ડીક્રાફ્ટ વસ્તુની માહિતી લીધી હતી.તદ ઉપરાંત તમામ દુકાનદારોને સરકારની કલ્યાણ કરી યોજનાઓ લાભ લઈ આત્મનિર્ભર બનવા માટે સૂચિત કરાયા હતા..
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
