સુરત શહેરની નામાંકિત રૂ.સી.મા. પુનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ શાળા તથા શિક્ષક અજય પટેલ એ પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત ગીનીસ વર્લ્ડ રેકોર્ડમા સ્થાન મેળવ્યું.

રૂ.સી.મા.પુનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કુલ તથા શાળાના શિક્ષક અજય પટેલને પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત વર્લ્ડ વાઈડ રેકોર્ડમા સ્થાન
સુરત શહેરની નામાંકિત રૂ.સી.મા. પુનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ શાળા તથા શિક્ષક અજય પટેલ એ પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત ગ્રીનીસ વર્લ્ડ વાઈડ રેકોર્ડમા સ્થાન મેળવ્યું.

મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાયેલ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર વિતરણ સમારોહમા સુરતની રૂ.સી.મા. પુનાવાલા સાર્વજનિક એક્સપરિમેન્ટલ શાળાને તથા શિક્ષકશ્રી અજયકુમાર એચ.પટેલને વર્લ્ડ વાઈડ રેકોર્ડ પ્રમાણપત્ર આપવામા આવ્યુ હતુ.

જેમા તેઓ અને શાળાના વિદ્યાર્થિઓ દ્વારા 2100 કરતા વધારે પ્લાસ્ટિક બોટલ ભેગી કરવામા આવી હતી આ ઇવેન્ટમાં કુલ 51000 વિદ્યાર્થીઓ દ્વારા 3,50,000 પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી રિસાયકલ કરવા માટેની ઝુંબેશમાં સુરતની એક્સપેરીમેન્ટલ શાળાના સંગીત/ચિત્ર શિક્ષકશ્રી અજય પટેલે નોંધપાત્ર ભાગીદારી નોંધાવી હતી તેમને આ સિદ્ધિ બદલ માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ સચિવશ્રી પુલકિતભાઈ જોશીના હસ્તે સર્ટિ તથા મેડલ આપી સન્માનિત કરાયા હતાં

તેમજ માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજના મિનેશભાઈ પ્રજાપતિ અને સમગ્ર રાજ્ય સંયોજક ટીમે શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

તેમજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તથા શાળાના આચાર્યશ્રી કિશોરકુમાર એન. જાની તથા શાળા પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના મોટીભમતી ગામનું ગૌરવ શ્રી સી.પી. ડીગ્રી કોલેજ રાજપીપળા નર્મદા ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજયભાઈ ડી. પટેલ ને બે સ્ટાર લેફ્ટેનન્ટ (Lt.) નો ગૌરવમય દરજ્જો અપાયો.

વાંસદા તાલુકાના મોટીભમતી ગામનું ગૌરવ વાંસદા, નવસારી જિલ્લાના મોટી ભમતી ગામનું યુવા ધન ડૉ.વિજયભાઈ દેવલભાઈ ની આર્મી ઓફિસર ટ્રેનિંગ એકેડમી કામ્પ્ટી નાગપુર, મહારાષ્ટ્ર ખાતે OTA , માં PRCN તાલીમ કોલેજમાં…

વાસદા તાલુકા નું ગૌરવ આનંદ તપોવન નવતાડ ના યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ અને ડાયરેક્ટર વૈશાલીબેન શાહ ડેલિગેટ તરીકે આયુષ એક્સ્પો માં દુબઇ પહોંચ્યા .

આનંદ તપોવન નવતાડ ના યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ અને ડાયરેક્ટર વૈશાલીબેન શાહ ડેલિગેટ તરીકે આયુષ એક્સ્પો માં દુબઇ પહોંચ્યા . ભારત સરકાર ના આયુષ મંત્રાલય ના સહયોગ થી વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!