
રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થી ઓ , બાંકોડિયા અનિકેત, રાજન વસાવા, મનન ખલાસી, ભાર્ગવ સારંગ અને કરન ખલાસી ઉત્કર્ષ પ્રદર્શન કરી
ઓલ ઇન્ડિયા વોટર પોલો રમત માં
ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીકાલીકટ water polo Champoinship 2025 & 2026 માં ફાસ્ટ મેચ SGSU VS TNPES sgsu 10 અને TNPES:03 SGSU win 7 ગોલ થી અને કાલે S.R.M યુનિવર્સિટી સામે રમશે second match રમશે
વિશિષ્ટ સિદ્ધિ,દ્વારા સંપૂર્ણ અભ્યાસને જવાબદારી સાથે હાલ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ રાજપીપળા બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે .

જેવો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ની ટીમ ના માર્ગદર્શન હેઠળ આ વર્ષે વિશિષ્ટ સિદ્ધિ બદલ તેમના શાળા પરિવાર, પુરાણી પરિવાર, કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.પી.વી.આચાર્ય અને સ્વિમિંગ કોચ શ્રી ઇન્દ્રવર્ધન જડી સર, NCC ઓફિસર ડૉ. વિજય પટેલ તથા સારસ્વત સ્ટાફ મિત્રો દ્વારા ઉતરો ઉતર પ્રગતિ માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
