વલસાડ ડી-માર્ટની સામે નેશનલ હાઈવે 48 પર ઢાળ દુર્ધટના સર્જે તો નવાઇ નહિ.

-વલસાડ ધરમપુર ડી-માર્ટની સામે નેશનલ હાઈવે 48 પર ઢાળ દુર્ધટના સર્જે તો નવાઇ નહિ.

હાઇવે ઓથોરિટી કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ છે. તેવું જણાય.છે!

“જુઓ વલસાડનો આ રસ્તો છે કે ‘મોતનો કૂવો’?
વલસાડ જિલ્લાના ધરમપુર ચોકડીથી ડી-માર્ટની સામે નેશનલ હાઈવે 48 પર એવી સ્થિતિ સર્જાઈ છે કે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. મુખ્ય હાઈવે અને સર્વિસ રોડ વચ્ચેના ખતરનાક લેવલના કારણે રસ્તો જાણે ‘મોતનો કૂવો’ બની ગયો હોય તેમ દેખાય છે.
દ્શ્યમાં નજરે પડે છે કે અહીં ગાડી પસાર થતા જ પલટી મારી જવાની પૂરેપૂરી શક્યતા છે. હજારો લોકોની અવરજવર છતાં તંત્ર કેમ મૌન છે? શું કોઈ ગમખ્વાર અકસ્માત થાય પછી જ આ રસ્તો સરખો કરવામાં આવશે?
વાહનચાલકો સાવચેત રહેજો, આ રસ્તો જોખમી છે!”

TODAY 9 SANDESH NEWS

રીપોર્ટ – રવિન્દ્ર મહાકાલ.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકા ના ભીનાર -કુરેલીયા માર્ગ લો -લેવલ‌ નાળા પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકો ને મુશ્કેલી . _—“નાળા પર બાકોરૂ પડતા વાહન ચાલકોને અકસ્માત નો ભય,” ઊંચાઈ વધારવા ની…

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ પોકારી.

ચીખલીના ફડવેલ મુખ્ય માર્ગ થી પિંજાર ફળીયા થઇ સોનારિયા જોડતો રસ્તો ૧૩ વરસે પણ ના બનતાં પ્રજા ત્રાહીમામ. બની બેઠેલા સ્થાનીક રાજકીય નેતા ઓ રસ્તો મંજૂર થઇ ગયો છે બની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!