વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા તાલુકાના ભીનાર ગામે થાણા ડુંગરી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ નું આયોજન ભીનાર ગામ ના સરપંચ જીતેન્દ્રભાઈ આર પટેલ તેમજ ગામ ના યુવાનો અર્પિત ચિરાગ અને પ્રિયાંક દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટ માં કુલ 6 ટીમોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જે માંથી જલારામ 11 અને ચેલેન્જસ 11 ટીમ ફાઇનલ મેચ માં પહોચી હતી રોમાંચક મુકાબલામાં જલારામ 11 ટીમે વિજય મેળવી ટુર્નામેન્ટ નું વિજેતા પદ મેળવ્યું હતું

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભીનાર ગામ ના સરપંચ જીતેન્દ્રભાઈ આર પટેલ તથા ભીનાર સરકારી મંડળી લી દૂધ ઉત્પાદક ના પ્રમુખ મહેન્દ્રભાઈ બી પટેલ ઉપ પ્રમુખ જગદીશભાઈ પટેલ તેમજ મનીષ ભાઈ નરીલભાઈ અને ગોકુળ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળ તા પૂર્વક પૂર્ણ થતાં ગામજનો માં આનંદ ની લાગણી જોવા મળી હતી

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો.

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થી ઓ , બાંકોડિયા અનિકેત,…

ધરમપુર તાલુકા નુ રાજપુરી જંગલ પ્રિમયરલીગ સેશન 3 નું ભવ્ય આયોજન

આજરોજ રાજપુરી જંગલ વતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 8 સ્પોન્સરો એ ભાગ લીધો હતો જેનો શુભારંભ આજ્થી થયો હતો જેમાં આપ્રમાણે સ્પોન્સોર સીપ કરી હતી (1)વિરાટ સુપર કિંગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!