
વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ ની શરૂઆત દિન પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા અને રણજીતસિંહજી ના શિક્ષણક્ષેત્રે આપેલ યોગદાન ને બિરદાવ્યું હતું.સાથે સમગ્ર કાર્યક્રમ ની પુર્ણાહુતી સહભોજન સાથે કરી.. રણજીતસિંહ પરમાર ને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ માં ગ્રામજનો, વિદ્યાર્થીઓ શિક્ષકમિત્રો વગેરે હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
