આર્થિક મદદ જરૂરથી કરજો. બીમારી જાત નથી જોતી ! રોહિત સમાજ નો દીકરો દીપક દીલીપભાઇ ચૌહાણ સુરત ભારત કેન્સર હોસ્પિટલ માં કેન્સર ની બીમારી થી પીડાય છે.

–વિડિઓ શેર જરૂર કરજો કોઈ દાતા સુધી વીડિયો પહોંચાડવા સહાય કરજો.

પરિવાર માં વિધવા માતા પત્ની એક નાનો 9 વર્ષ નો છોકરો છે મૂળ ગામ ખેરગામ ના વતની નોકરી ધંધા અર્થે હાલ સુરત ડીંડોલી ધણા વર્ષ થી રહે છે.

કોરોના ના સમય માં પિતા દિલીપભાઈ કુંવરજી ચૌહાણ દેવલોક થયા. ઘરમાં કમાવ નાર એક જ વ્યકિત પોતે દીપકભાઈ પરંતુ 3 વર્ષ થી કેન્સર ની બીમારી માં પીડાઈ પોતાની કમાણી દવા કરવા માં પૂરી થઈ.3 વર્ષ અગાઉ ઓપરેશન કર્યા બાદ હાલ ફરી થી કેન્સર ની બીમારી થી ભરત કેન્સર હોસ્પીટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તેમના પરિવાર થી દવા ના ખર્ચાઓ ને પહોંચી શકાય તેમ નથી. માટે સમાજ ના આગેવાનો ને સહાય માટે નમ્ર વિનંતી.

Contact = Gpay mob. No 9265491566 DIPAK CHOUHAN

યથા શક્તિ આર્થિક સહાય કરી કોઈ ના પરિવાર ને સહારો બની પોસ્ટ આગળ દરેક દાતા સુધી પહોચાડજો આભાર 🙏

6357031583

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

વાંસદા ના પીપલખેડમાં નિ:શુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો.

પીપલખેડમાં નિ:શુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. વાંસદા-ડાંગ:- પીપલખેડ તા.વાંસદાજિ. નવસારીમાં શ્રી જનસેવા સંધ ટ્રસ્ટ નાની ભમતી વાંસદા અને ઈન્ડિયન રેસકોર્સ સો. વાંસદા શાખા આયોજીત આંખોની તપાસ તથા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!