
પોલિયો રસીકરણ કાર્યક્રમ – પી.એચ.સી ભીનાર ખાતે ઉદ્ઘાટન સમારોહ કરવામા આવ્યું..
કાર્યક્રમનું ઉદ્ઘાટન પંચાયતના સરપંચ જિતેન્દ્રભાઈ રણજીતભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે મેડિકલ ઓફિસરશ્રી અને આયુષ મેડિકલ ઓફિસરશ્રી , એ.એન.એમ., આશા બહેનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. ભીનાર phc ના ટોટલ 11 પોલિયો બુથ રાખવામા આવ્યા હતા.
જેમા phc ભીનાર બુથ ,ભીનાર પુલ ફ આંગણવાડી ,ભીનાર – 2 સબ સેન્ટર , નાનીભમતી વર્ગશાળા, નાની વાલઝર પંચાયત, મોટીવાલઝર પ્રાથમિક શાળા , સિંગાડ પ્રાથમિક શાળા, ઉપસળ પંચાયત, દૂબળ ફ ડેરી , વણારશિ સબસેન્ટર એમ બધા જ ગામ માં પોલિયો પ્રોગ્રામ ની કામગીરી કરવામાં આવી હતી..
TODAY 9 SANDESH NEWS
