જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો એવા આદરણીય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ. આદિજાતિ મોરચા પ્રમુખ. ગણેશ બિરારી જી.પંચાયતના સભ્ય.કકડભાઈ.ગામના પ્રથમ નાગરિક એવા ગામના સરપંચ ધીરુભાઈ મુહુંડકર તેમજ ગામના અગ્રણી ઓ તેમજ રજપુરી ગૃપગ્રામ પંચાયત ના સભ્ય દિનેશભાઈ કુંવર રે સરકાર શ્રી ની આવાસ યોજનાની તમામ માહિતી આપી સરકાર નો ખુબ ખુબ આભાર માન્યો હતો અને ત્યાર પછી કેટલાક લાભાર્થી ઓને કીટ આપીને સન્માનિત કાર્ય હતા તથા તમામે તમામ સભ્યોએ હાજર રહ્યા હતા
ગામના આંગણ વાડીની બહેનો તેમજ ગામના તમામે તમામ ભાઇઓ તેમજ બેનો ખુબજ મોટી સંખ્યામાં માં ભેગા થયા હતા જેમાં ઉપસ્થિત મહેમાનોએ પોત પોતાનું પ્રવચન કરીને માહિત ગાર કર્યા હતા .અને ત્યાર પછી ખાસ ગામના સરપંચ .ધીરુભાઈ મૂહુંડકરે સર્વ ને ર્હદય પુર્વ આભાર માન્યો હતો.
TODAY 9 SANDESH NEWS
રીપોર્ટ – વલસાડ જિલ્લા બ્યુરો ચીફ
અમ્રત ગાંવિત