વાંસદા તાલુકા ની પી.એચ.સી ભીનાર ખાતે – 23 /4/2026 ના રોજ HPV વેક્સિન મેગા ડ્રાઈવ પ્રોગ્રામ પી.એચ.સી ભીનાર ખાતે રાખવામાં આવ્યો હતો..

તારીખ – 23/4/26 HPV વેક્સિન મેગા ડ્રાઈવ પ્રોગ્રામ વાંસદા તાલુકા ની પી.એચ.સી ભીનાર ખાતે રાખવામાં આવ્યો હતો..

જેમાં Tho પ્રમોદ પટેલ , મેડિકલ ઓફીસર દિવ્યેશ પટેલ , આયુષ ડોક્ટર ડોલી મિસ્ત્રી , તાલુકા સુપરવાઈઝર નરોત્તમ જાદવ દ્રારા hpv વેક્સિન ની સમજ આપી ..14 વર્ષ ની કિશોરી ને વેક્સિન આપવામાં આવી હતી..

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી.

વાંસદા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવા માં આવી. 8મી જન ઔષધી દિવસ નિમિત્તે વાંસદા તાલુકાના ટાવર પાસે IRCS વાંસદા તાલુકા ટીમ તથા જન ઔષધી સ્ટોર – કોટેજ હોસ્પિટલ વાંસદાના…

બીલીમોરા ખાતે શાંતિનગર ટાઉનશીપ સ્ટેશન રોડ યોગ શિબિર નુ આયોજન.

બીલીમોરા ખાતે શાંતિનગર ટાઉનશીપ સ્ટેશન રોડ યોગ શિબિર નુ આયોજન હંસાબેન સોલંકી તથા લોપા દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપરોક શિબિરમાં પ્રીતિ પાંડે ડીસી તથા ગાયત્રીબેન તલાટી ઝોન કોર્ડીનેટર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!