
બીલીમોરા ખાતે
શાંતિનગર ટાઉનશીપ સ્ટેશન રોડ યોગ શિબિર નુ આયોજન

હંસાબેન સોલંકી તથા લોપા દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ.
ઉપરોક શિબિરમાં પ્રીતિ પાંડે ડીસી તથા ગાયત્રીબેન તલાટી ઝોન કોર્ડીનેટર અને યોગ કોચ મનિષાબેન દેવતા ઉપસ્થિત રહ્યા હતા
બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ હાજરી આપેલ હતી
કાર્યક્રમમાં યોગસાધકો યોગ દ્વારા અદભુત યોગાસનો તથા કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહામુનિઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં છબીલદાસ મનીષા નંદજી ના પરમ શિષ્ય હાજરી આપી તથા યોગ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
ઉપરોક્ત શિબિર માટે હંસાબેન સોલંકી તથા લોપાબેન દેસાઈ ભારી જેહમત ઉઠાવી હતી અને યોગ શિબિરને સફળ બનાવ્યો હતો.
ઉપરોક્ત શિબિરમાં આશરે 250 યોગ સાધકોએ ભાગ લીધેલા હતો.
TODAY 9 SANDESH NEWS
Reporting Bilimora: દિનેશ સોસા
