
નવયુગ ઈંગ્લીશ સ્કૂલ વાંસદા ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત નવસારી જીલ્લા પોલીસ તથા વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા નારકોટીક્સ ના સેવન ને રોકવા અંગે અવેરનેશ કાર્યક્રમ તથા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવવામાં આવ્યું હતું .

આ પ્રસંગે વાંસદા ના પી.આઈ શ્રી આહીર સાહેબ ,કોન્સ્ટેબલ હેતલબેન ,શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી મિનેશભાઇ શાહ , ટ્રસ્ટી સિદ્ધેશ ભટેવરા અને વાંસદા નગર ના પ્રધુમનસિંહ સોલંકી, શાળા ના આચાર્ય ,શિક્ષકો અને મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.

આ પ્રસંગે વાંસદા ના પી.આઈ શ્રી આહીર સાહેબ ,અને કોન્સ્ટેબલ હેતલબેન એ શાળા ના વિદ્યાર્થીઓ ને નારકોટીક્સ ના સેવન રોકવા , સાયબર ક્રાઈમ અવેરનેસ , અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
