તા.15/12/2023 ના દીને ધરમપુર ના ભેંસદરા ગામે જીલ્લા પંચાયત કોરવડ સીટ માં આવતા તમામ ગામો ની ભેસદરા પ્રીમિયમ લીગ સિઝન -6 નું આયોજન ટીકુ ભાઈ, (જયદીપ)વિવેક ભાઈ, ગોકુળભાઈ,રાકેશભાઈ,આશિષ ભાઈ,ગૌરાંગભાઈ દ્વારા યુવાનો ની એકતા જળવાઈ રહે એ હેતુ થી કરવામાં આવ્યું હતું અને ક્રિકેટ મેચ ની શરૂઆત રાષ્ટ્રીય ગાન ગાય ને કરવામાં આવી હતીજ્યાં કોરવડ જિલ્લાન પંચાયત સીટ માં આવતા ગામોના યુવાનો એ ભાગ લીધો હતો.
જ્યાં ધરમપુર તાલુકા પંચાયત અદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ
જિલ્લા પંચાયત સભ્યશ્રી ગણેશ બિરારી,નવનીતભાઈધરમપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અપેક્ષાબેન પ્રતાપભાઈ,અજયભાઈ તડવી હરકેશભાઈ સરપંચશ્રી ઝરીયા અને સ્થાનિક યુવા મિત્રો હાજર રહયા હતા.
અમ્રત ગાંવિત- વલસાડ જિલ્લા બ્યુરો ચીફ