વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્યની ઇન્ડિયન રેડક્રોસ શાખાના સહયોગથી વાંસદા શાખા દ્વારા રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન ઇન્ડિયન રેડક્રોસ વાંસદા શાખાના પ્રમુખશ્રી જય વિરેન્દ્રસિંહજી સોલંકી દ્વારા રીબીન કાપી શ્રીફળ વધેરી કરવામાં આવ્યું હતું

શાખાના મંત્રી પ્રદ્યુમનસિંહ સોલંકી દ્વારા જાણકારી આપવામાં આવી કે આ ઠંડા પાણીની પરબ 15 મી જુન સુધી એટલે કે બે માસ માટે વાંચતા ના સરદાર બાગ પાસે રાહદારીઓ માટે ખુલ્લી રહેશે જે રાજ્ય શાખા ના આર્થિક સહયોગ સહયોગથી ચાલશે આ કાર્યક્રમમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકોનું સ્વાગત ટ્રેઝરર હિમેશ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું

આ પરબની સેવાથી તરસિયાની તરફથી પાસે અને ગરમીની ઋતુમાં રાહદારી માટે આશીર્વાદરૂપ સાબિત થશે સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં ઇન્ડિયન રેડ સોસાયટી વાસદા શાખાના સભ્યોએ તેમનો કીમતી સમય ફાળવ્યો હતો આ જલધારા પરબ સતત બીજા વર્ષમાં પ્રવેશી છે અંતમાં સૌ મહેમાનોને અલ્પહાર માં જોડી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના વિશ્વ દિવસ નિમિત્તે શ્રી જન સેવા સંઘ ટ્રસ્ટ, નાની ભમતી (વાંસદા) તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, નડિયાદ નાં ખંભાળિયા (ઉનાઈ) ગામ,કુકડા ગામ તથા કુરેલિયા ગામે ખાસ જરૂરિયાત મંદ ખેતમજૂરો, નિરાધાર વડીલો અને શ્રમિક પરિવારોને રેઈનકોટ તથા છત્રીઓ નું વિતરણ.

વાંસદા તાલુકાના વિશ્વ દિવસ નિમિત્તે શ્રી જન સેવા સંઘ ટ્રસ્ટ, નાની ભમતી (વાંસદા) તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, નડિયાદ નાં ખંભાળિયા (ઉનાઈ) ગામ,કુકડા ગામ તથા કુરેલિયા ગામે ખાસ જરૂરિયાત મંદ…

વાંસદા પી આઈ ચાવડા સાથે પોલીસ ટીમ ગ્રામ પંચાયત વાસદા તાલુકાના હોદ્દેદારો એ ચંપાવાડી વિસ્તાર ના અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યું.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!