વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહીત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 51 કુલ યુનિટ રક્તદાન ભેગું થયું.બધાજ રક્તદાતાઓ નો આભાર માન્યો હતો રક્તદાન મહાદાન તરીકે માનવા માં આવે છે.“કારણ કે એ જ રક્તદાન થી કોઇક ની જીંદગી બચાવવા માં મદદરૂપ થશે! “.જય વિરેન્દ્ર સિંહજી સોલંકી,ધર્મેન્દ્રસિંહ સોલંકી,પ્રદ્યુમનસિંહ સોલંકી, રેડક્રોસ સંસ્થા તરફથી વિશેષ હાજરી આપી અને ડો.લોચન શાસ્ત્રી સાથે તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ ,. ધીરેનભાઈ. વેપારી મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ સોલંકી તિલક મંડળના સભ્યો અંતરીક્ષભાઈ વગેરે હાજર રહ્યા હતાં
.TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-