BREKING NEWS વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામના પુલ પાસે થી લાશ મળી આવી

કંટાસવેલ ગામના (પારસી ફ.) રહેવાસી ચિંતનભાઈ બીપીન ભાઈ પટેલ ઉ. વ. 25આશરે)નો મૃતદેહ મળી આવ્યો. Today 9 sandesh News

બી.આર.સી ભવન વાંસદા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી હરીશભાઈ પટેલ સાહેબના પ્રમુખ સ્થાન હેઠળ પ્રશંસનીય સેવા બજાવેલ શ્રી ગમનભાઈ ભાણાભાઈ ચૌધરીનો બી.આર.સી.કૉ ઓર્ડીનેટર તરીકેનો વિદાય સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યું હતું

જિલ્લા સંઘના કોષાઅધ્યક્ષશ્રી હરિસિંહભાઇ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠન મંત્રી પરભુભાઈ ગાંવિત ,તાલુકા પ્રાથમિક શિક્ષક ના પ્રમુખશ્રી ભરતભાઇ કે થોરાટ ,કેળવણી નિરીક્ષક આનંદીબેન, તાલુકા શિક્ષક સહકારી મંડળીના પ્રમુખશ્રી દિનેશભાઈ…

આદિવાસી ગૌરવ યાત્રાનું માંગરોળ વિધાનસભામાં ઝંખવાવ ખાતે આદિવાસી પરંપરાગત રૂઢિ મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માંગરોળ અને ઉમરપાડા ના 66 નિવૃત્ત કર્મચારીઓ,નાનીપારડી ના ડે. સરપંચ સહિત 20 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપ માં જોડાયા.

ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું માંગરોળ વિધાનસભામાં ઝંખવાવ ખાતે આદિવાસી પરંપરાગત રૂઢિ મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માંગરોળ અને ઉમરપાડા ના 66 નિવૃત્ત કર્મચારીઓ,નાનીપારડી ના ડે. સરપંચ સહિત 20 જેટલા…

વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય- ગૃહ મંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયાને ભીડમાં વેપારીનું પર્સ ચોરી

વાંસદા તાલુકાના ઉનાઈ ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદિવાસી ગૌરવ યાત્રા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉનાઈ એપિએમસી માર્કેટ યાર્ડ સામે ભીડભાડ માંથી વેપારી ધર્મેશભાઈનું પર્સ ચોરી થઈ હોવાનું જાણવા મળેલ…

માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં 156 માંગરોળ વિધાનસભાના સેક્ટર ઓફિસર, સેક્ટર મેજિસ્ટ્રેટની મિટિંગ યોજાઇ..

વાંકલ : અગામી સમયમા વિધાન સભા ની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં 156 માંગરોળ વિધાનસભાના સેક્ટર ઓફિસર, સેક્ટર મેજિસ્ટ્રેટની મિટિંગ માંડવી પ્રાંત અને ચૂંટણી અધિકારી ડૉ…

માંગરોળ ની જી આઇ પી સી એલ કંપનીમાં જમીન ગુમાવનારા વાલીયા તાલુકાના ખેડૂતોએ પ્રતિ હેક્ટર બે લાખ વળતરની માંગ કરી

જીઆઇપીસીએલ કંપની વાલિયાના ખેડૂતોને બે લાખ નહીં ચૂકવે તો લિગ્નાઇટ માઈન્સ નું ખોદકામ બંધ કરાવવાની ખેડૂતોએ ચીમકી આપી વાંકલ..માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત જીઆઇપીસીએલ કંપની મા જમીન ગુમાવનારા વાલીયા…

વાંકલ: ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી,  નાની નરોલી ખાતે “E-NEWSLETTER INAUGURATION” (ઈ-ન્યુઝલેટરનું 3જુ પ્રતિબિંબ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું:

બર્મિંગહામ 2022માં ઓલિમ્પિક ગેમ્સમાં ટ્રાયથલોન ડેબ્યૂમાં ભારતની શ્રેષ્ઠ દાવ માનવામાં આવતી કુમારી પ્રજ્ઞા મોહન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઈતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની…

વાંકલ: મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય તે માટે વિશેષ અભ્યર્થના કરાઇ ચિશ્તીયા સિલસિલાની મોટામિયાં માંગરોલની મુખ્ય ગાદીએ ખાતે ઇદે મિલાદની કોમી એકતા ભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.…

error: Content is protected !!