તૌકતે ના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો, રાજુલા-જાફરાબાદમાં કલમ 144 લાગુ

તૌકતે વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત અમદાવાદ, વડોદરા જેવા શહેરોના વાતાવરણમાં પણ સતત પલટો જોવા…

વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાવઁજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ ના પતરા ઉંડીયા

 16/05/2021  ને રવિવારના રોજ  આવેલા  વાવાઝોડા અને વરસાદ ના કારણે  વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાવઁજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ તા ધરમપુરના   સિમેન્ટના  17થી વધુ પતરા ઉડી…

error: Content is protected !!