ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો.

ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો
ભાજપ ના ગઢ ગણાતા બહેજ પંથક માં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બહેજમાં ગયા કાર્યકાળ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભીખુ આહિર જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ આ ગામ સાથે જોડાયેલા રહ્યા છે. છતાં પણ, તેમના પોતાના ગામમાં ભાજપને હારનો સામનો કરવો પડયો છે.

જે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સ્થાનિક મતદાતાઓએ આપેલો આ સહકાર અનેક અર્થો સૂચવે છે અને આવનારા સમયમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બહેજ બેઠકનો પરિણામ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.

TODAY 9 SANDESH NEWS
રિપોર્ટર
ભુપેન્દ્ર પટેલ
ખેરગામ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય ના ગઢમાં ગાબડું પાડ્યું.

વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્યના ગઢમાં ગાબડું પાડ્યું. ઉનાઈ જિલ્લા પંચાયત સીટ પર ભાજપ નો વિજય. ધવલભાઈ પટેલની કુશળ કામગીરીની અસર મતદારોનો મૂળ બદલાતા તા.પંચાયત ફરી ભાજપના…

મતદાન કરો અને કરાવો તમારા પસંદગી ના ઉમેદવાર ને મત આપી વિજય બનાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!