વાંસદા તાલુકા ના ગોધાબારી ગામે વર્ષો જુની લોકો ની માંગ ને ધ્યાન રાખી સ્મશાન ભુંમી મંજુર થયેલ જેનુ ખાત મુહૂર્ત કરવામા આવ્યુ

0
312
સરપંચ અંકુર ગામીત તાલુકા પંચાયત સભ્ય ,જીલ્લા પંચાયત હોદ્દેદારો ગ્રામ પંચાયત સભ્યો ગામ ના આગેવાનો હાજર રહીયા હતા.

અમિત મૈસુરીયા.   વાંસદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here