![](https://www.today9sandesh.com/wp-content/uploads/2022/10/screenshot_2022-10-14-12-39-03-90_6012fa4d4ddec268fc5c7112cbb265e78506306220526144611-953x1024.jpg)
વાંસદા તાલુકાના ઉનાઈ ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદિવાસી ગૌરવ યાત્રા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉનાઈ એપિએમસી માર્કેટ યાર્ડ સામે ભીડભાડ માંથી વેપારી ધર્મેશભાઈનું પર્સ ચોરી થઈ હોવાનું જાણવા મળેલ ત્યારે ભીડભાડમાં કેટલાક લોકોને એક શકમંદ ઈસમ ચોરી કરવાના ઈરાદે ફરતો હોવાની શંકા ના આધારે ઉનાઈના વેપારી ધર્મેશભાઈ સોલંકીએ ઉનાઈ પોલીસને જણાવેલ અને આ ઈસમ પોલીસને જીઆઇડીસી ખાતેથી મળી આવેલ તેનું નામઠામ પૂછતા તેનું નામ ધર્મેશ ભાઈ સજ્જન ભાઈ ખાલસે રહે સુરતના નાઓ જણાવેલ અને તેઓની ગુના કામે અટક કરી CRPC કલમ ૧૦૯ મુજબ અટકાય કરી હતી
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ