વાંસદા તાલુકા હનુમાનબારી ગામપંચાયત ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી

વાંસદા તાલુકા હનુમાનબારી ગામે ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી જેમાં ધર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઈ ભોયા બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા જેમાં તાલુકા મા તે વિસ્તરણ અધિકારી ભારતી બહેન. હાજર રહ્યા હતા…

-વાંસદા કુમાર શાળા માં  નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો.

વાંસદા માં કુમાર શાળા ના શિક્ષિકા લલીતાબેન એન. આહીર નો વિદાય સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં માજી.TPEO , હરિશસિંહ પરમાર ,નિવૃત્ત શિક્ષક ધીરુભાઈ પટેલ ,…

વાંસદા બુનિયાદી કુમાર શાળા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી

વાંસદા બુનિયાદી કુમાર શાળા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી આજ રોજ તા 26/6/2024 ના બુધવારે કુમાર શાળા વાંસદા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા…

વાંસદા તાલુકાના ભીનાર ગામ ના ખડકાળા ખાતે કાર્યરત શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ નામક કોલેજ સામે વલસાડ જિલ્લાની ત્રણ વિદ્યાર્થીનીઓએ કરી ફરીયાદ

વાંસદા તાલુકાના ભીનાર ગામ નાખડકાળા ખાતે કાર્યરત શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ નામક કોલેજ સામે વલસાડ જિલ્લાની ત્રણ વિદ્યાર્થીનીઓએ અસલ પ્રમાણપત્રો કબજામાં લીધા બાદ પરત ન આપતા હોવાના આક્ષેપ. સાથે…

વાસદા તાલુકામાં શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી તથા શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું .

શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી તથા શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં સમાજના વિદ્યાર્થીઓને 7000 જેટલી નોટબુકનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી…

વાંસદા તાલુકાના કલાકારો કલાવૃંદની કૃતિ ડાંગી નૃત્ય કાર્યક્રમ માં કલા સંવર્ધન પ્રગતિ મંડળ ની પસંદગી કરવામાં આવી હતી

કલા સંવર્ધના કલાકારો પલાશ પર્વમાં વાંસદા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી- ગુજરાત પલાશ પર્વ (હોળી મહોત્સવ) સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લા વહિવટી તંત્ર તાપી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની…

વાંસદા ભીનાર ગામ માં શ્રી સદગુરુ હાઇસ્કુલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તથા વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો .

શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તથા વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો . સ્વાગત ગીત , ગરબા, આદિવાસી નૃત્ય અને ડાંગી નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભવ્ય ઉજવણી…

વાંસદા તાલુકાના વાંદરવેલા ખાતે માં પન્ના  ગુર્જરી ની 535 વી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

10/3/2024 સમાજને સંગઠિત કરવા સમાજને નશામૂકત બનાવવા શિક્ષા ખેલકૂદમાં જાગૃતિ લાવવા રાખેલ ચોથા રક્તદાન શિબિરમાં ગુર્જર સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું, જેમા 56 યુનિટ રક્તદાન થયું હતું,…

વાંસદાની ખાંભલા ગામે શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારનો NSS શ્રમ શિબિર યોજાયો.

શ્રી વાંસદા તાલુકા સેવા સંઘ સંચાલિત શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારનો NSS વિભાગ દ્વારા ખાસ શ્રમ શિબિરનું આયોજન ખાંભલા ગામમાં યોજાવામાં આવ્યો હતો જેમાં સાત દિવસના આ ખાસ શ્રમ શિબિરના કાર્યક્રમનો…

error: Content is protected !!