10/3/2024 સમાજને સંગઠિત કરવા સમાજને નશામૂકત બનાવવા શિક્ષા ખેલકૂદમાં જાગૃતિ લાવવા રાખેલ ચોથા રક્તદાન શિબિરમાં ગુર્જર સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું,
જેમા 56 યુનિટ રક્તદાન થયું હતું, આ સુશ્રુષા બ્લડ સેન્ટર માં 56 યુનિટ બ્લડ બેન્કમાં જમા કરવામાં આવ્યો હતો.
કિરણ હોસ્પિટલ સુરત અને નિરાલી હોસ્પિટલ નવસારી ની ટીમ દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલ હતો. જેમાં આજુ બાજુના ગ્રામજનો પણ લાભ લીધો હતો ને એમને પોતાનો ચેકઅપ કરાવેલો હતો .
આ કાર્યક્રમને સફળ બનાવવા નારાયણલાલ ગુર્જર લાખાવાડી,કાનજી ગુર્જર, પ્રેમજી ગુર્જર,કમલેશ ગુર્જર, નરેશ ગુર્જર,ઉગમારામ ગુર્જર, મોતીલાલ ગુર્જર, હરીશભાઈ ગુર્જર જ્ઞાનચંદ્ર ગુર્જર રામલાલ ગુર્જર નારાયણ ગુર્જર તેમજ વિસરવાડી,બારડોલી,વ્યારા, ચિખલી, કડોદરા,પલસાણા, કામરેજ , વલસાડ નવસારી ડાંગ ના ગુર્જર સમાજ ના આગેવાનો દ્વારા મેહનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
અમિત મૈસુરીયા