વાંસદા માં કુમાર શાળા ના શિક્ષિકા લલીતાબેન એન. આહીર નો વિદાય સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં માજી.TPEO , હરિશસિંહ પરમાર ,નિવૃત્ત શિક્ષક ધીરુભાઈ પટેલ , પદ્દયુમન
સિંહ સોલંકી ,પરેશા બેન,શાળાના નિવૃત્ત થયેલ બેનો,લલીતાબેન ના પરિવાર જનો,ગ્રામજનો ,શાળા નો સ્ટાફ તથા વિદ્યાર્થબાળકો ઉપસ્થિત રહ્યા હતા.
નિવૃત્ત થઈ રહેલા લલીતાબેન શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.તથા સ્મૃતિભેટ આપવામાં આવી. શાળા ના આચાર્ય હીનાબેન સાથે સૌએ લલીતાબેન ને તંદુરસ્ત,પ્રવૃત્તિમય,આનંદ દાયી જીવન જીવી સમાજકલ્યાણ ના કામો કરતા રહે એવી શુભકામના પાઠવી હતી
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-