શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી તથા શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં સમાજના વિદ્યાર્થીઓને 7000 જેટલી નોટબુકનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી
આ
તારીખ 2,6 2024 ના રોજ વાસદા તાલુકા ના શ્રી યોગેશભાઈ દેસાઈ તાલુકા પંચાયત સભ્યના ઘરે વિનામૂલ્ય નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારીના પ્રમુખ શ્રી રાજેશ જી મહેતા વિધવા સહાયક કન્વીનર શ્રી નરેન્દ્રભાઈ બી સોલંકી એડવોકેટ શિક્ષણ મંત્રીના સભ્ય શ્રી અશોકભાઈ આર સોલંકી ગામ ઉન હાલ વલસાડ શ્રી ચેતનભાઇ સોલંકી કછોલી , વાંસદા ના અગ્રણી બિલ્ડર શ્રી ધીરેનભાઈ કે સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત મહાનુભવાના હસ્તે વિદ્યાર્થીઓને આશરે 500 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી યોગેશભાઈ દેસાઈ દ્વારા ઉપરોક્ત બંન્ને મંડળોનો આભાર માનવામાં આવ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-