વાંસદા તાલુકા હનુમાનબારી ગામે ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી જેમાં ધર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઈ ભોયા બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા
જેમાં તાલુકા મા તે વિસ્તરણ અધિકારી ભારતી બહેન. હાજર રહ્યા હતા અને તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ, સરપંચ હનુમાંબારી રાકેશભાઈ તથા પંચાયત સદસ્ય તલાટી કમ મંત્રી વિમલભાઈ વગેરે શુભેચ્છા આપી વિશેષ હાજરી આપી હતી
અમીત મૈસુરિયા