વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના સ્થાનિક લોકોએ દ્વારા પોતાના પિતૃઓનું સમૂહ માં શ્રાદ્ધ ક્રિયા કરી.

વાંગણ ગામે,(ગહવાડ ફ.) મા નદીના કિનારે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. મહારાજ ના માર્ગ દર્શન હેઠળ દર વર્ષ ની…

વાંસદા તાલુકા માં ઉમિયા વાંચન કુટીર વાંગણ ગામે પુસ્તક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

15મી ઓગષ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે “ઉમિયા વાંચન કુટીર વાંગણ ” વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર વાંગણ ગામે વિદ્યાર્થી તથા યુવાનોને પુસ્તકાલય તરફ વાળવા અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દી આગળ…

વાસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષના અનંતપટેલ દ્વારા જુજડેમ અને કેલીયાડેમ ખાતે નવા નીર નાં વધામણાં કર્યાં

જૂઝ ડેમ અને કેલીયાડેમ છલકાયા. – —–જૂઝ ડેમ અને કેલીયાડેમ ઓવરફ્લો થયો સિંચાઇ માટે પાણી ભરાયાં — -વાસદા તાલુકાના ખેડૂતો માં ખુશી ની લહેર — વાસદા બીજેપી ના હોદેદારો જુઝડેમ…

વાંસદા તાલુકાના વાંગણ ગામે ઉમિયા વાંચન કુટીરનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા વાંગણ ગામે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડનાં સૌજન્યથી નિર્મિત RAINBOW WARRIORS DHARAMPUR ગ્રામ પંચાયત વાંગણ તથા યુનિટી ગ્રુપ વાંગણ સંચાલિત ઉમિયા વાંચન કુટીરનું…

વાંસદા તાલુકાના ભિનાર ગામ ની શ્રી સદગુરુ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ એ પોતાનું કૌશલ્ય દાખવી,આ સ્પોર્ટ્સ ના સીતારાઓ એ છેક માઉન્ટના શિખરો સુધી પહોંચવા સફળ રહ્યા.

શ્રી સદગુરુ હાઇસ્કુલ ભિનાર માં અભ્યાસ કરતા સ્પોર્ટ્સ વિભાગમાં ગ્રામ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ભાઈ- બહેનો રમતના વિવિધ કૌશલ્ય સાથે સાથે સ્પોર્ટ્સ ક્લાઇમિંગના કૌશલ્ય માં પણ વાંસદા તાલુકા ગોધાબારી ગામના તોરણીયા ડુંગર…

વાંસદા દક્ષિણ ગુજરાતના યુવાનો માઉન્ટ પર સફળ કોચિંગ

યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી વાંસદા તાલુકાના પશ્વિમિ ઘાટ ડુંગરોની સપાટી ઉપર આવેલ ખડકો ઉપર આરોહણ અને અવરોહણને બેઝિક તાલીમ લઈ દક્ષિણ ગુજરાતના યુવાધાનો ” સ્વામી વિવેકાનંદ માઉન્ટેનરી…

શ્રી સર્વોદય રોહિત સમાજ દ્વારા રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું

શ્રી સર્વોદય રોહિત સમાજ સુરત વલસાડ નવસારી જિલ્લાના નવસારી અને શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને નવસારી જિલ્લાના ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓને 12…

યોગેશભાઈ દેસાઈ અને પરશુભાઈ બિરારી કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાતા વાંસદા સર્કિટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો

“વાંસદા તાલુકા પંચાયતના કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાતા .સર્કિટ હાઉસ ખાતે ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કાર્યકમ યોજાયો. વાંસદા તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યો યોગેશભાઈ દેસાઈ અને પરશુભાઈ બિરારી કોંગ્રેસને રામ રામ…

error: Content is protected !!