વાંસદા દક્ષિણ ગુજરાતના યુવાનો માઉન્ટ પર સફળ કોચિંગ

0
206

યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી વાંસદા તાલુકાના પશ્વિમિ ઘાટ ડુંગરોની સપાટી ઉપર આવેલ ખડકો ઉપર આરોહણ અને અવરોહણને બેઝિક તાલીમ લઈ દક્ષિણ ગુજરાતના યુવાધાનો ”

સ્વામી વિવેકાનંદ માઉન્ટેનરી સંસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન”ખાતે એક માસની સખત કોચિંગની તાલીમ લઈ પોતાના જીવનના લાઈફલાઇન સ્કીલ વધારે સફળતા સુધી લઈ જવા માટે સફળ થયેલ છે, ” *પહાડો કે દહાડો કે દીવાને, હાથ લિયે તિરંગા લહરા ને ચલે નીલ ગગન” સુત્રને સાકાર કરેલ છે.
જેમાં નારી શક્તિ પણ મોખરે છે, પટેલ પિનલ કુમારી અનિલભાઈ પટેલ- કુરેલયા ( વાંસદા કોલેજ), બિંદિયા કુમારી મુકેશભાઈ પટેલ ( વી. એસ.પટેલ બીલીમોરા કોલેજ ) જીગ્નેશકુમાર અશોકભાઈ પટેલ – રાણી ફળિયા ( વી. એસ.પટેલ કોલેજ બીલીમોરા ) અને જેમણે વેકેશન નો સદ ઉપયોગ કરનાર ભિલાડ-નારગોલ ગામ – વલસાડ જિલ્લાની શાન એવા સિંહ આનંદરાઘવ સુરેશ તમામ યુવા પર્વતા રોહક એડવેન્ચર, બેઝિક, એડવાન્સ અને કોચિંગ કેમ્પ તમામ ફોર્મેટ ઉત્તમ સફળતા થી પૂર્ણ કરેલ છે તેમના તજજ્ઞોનું દ્વારા આપેલ જ્ઞાન નો સમગ્ર યુવાઓમાં પ્રેરણા રૂપ બનશે. માઉન્ટ પર આ કોચિંગ કેમ્પ નંબર 92 ના તમામ પર્વતર હોય એના સફળતા બદલ અભિનંદન વિશેષમાં “યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી વાંસદા તાલુકાના સફળ પર્વતારોહક ડૉ. વિજય પટેલ -SOS નવસારી જિલ્લા રમતગમત અને યુવા વિકાસ અધિકારીશ્રી હીરેન પટોડીયા સાહેબ, શ્રી ત્રિલોક નાથજી અને તેમની સફળ ટીમ મેમ્બરો કાજલ માહલા-90 (હિમાલય ટે્રકર ) બ્રિજેશ માછી-90 બાઝિરાવ પાટીલ-90 વિકેશ ગામીત-90, કાર્તિક પટેલ-91 તમામ મિત્રોને હિમાલય સુધી પહોંચવા માટે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી.

અમિત મૈસુરીયા- દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here