વાંગણ ગામે,(ગહવાડ ફ.) મા નદીના કિનારે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું.
વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. મહારાજ ના માર્ગ દર્શન હેઠળ દર વર્ષ ની જેમ આ શ્રાદ્ધ કરાયું હતું ગામના ઘણા લોકો એ ભાગ લીધો હતો હિન્દુ રીત રિવાજ મુજબ પિતા ઓની આત્માને શાંતિ મળે એટલા માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે
.આ પ્રસંગે ગામના સરપંચ નવીન ભાઇ, સભ્ય ભગલા કુંવર, જન્તી ભાઇ ચવદરી, એ શ્રાદ્ધ માં બેસેલા તમામ લોકો માટે મદદ કરી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા