વાસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષના અનંતપટેલ દ્વારા જુજડેમ અને કેલીયાડેમ ખાતે નવા નીર નાં વધામણાં કર્યાં

0
350

જૂઝ ડેમ અને કેલીયાડેમ છલકાયા.

– —–જૂઝ ડેમ અને કેલીયાડેમ ઓવરફ્લો થયો સિંચાઇ માટે પાણી ભરાયાં —

-વાસદા તાલુકાના ખેડૂતો માં ખુશી ની લહેર —

વાસદા બીજેપી ના હોદેદારો જુઝડેમ ના નવા નીર નાં વધામણા માં હાજર રહ્યા.

—- અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here