સુરત 156-માંગરોળ વિધાનસભા બેઠક પર ગણપતસિંહ વસાવાને ટિકિટ મળી

કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી સતત ચાર ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે સતત પાંચમી વખત પસંદગી થતા કાર્યકરોમાં ખુશી રીપોર્ટ_ વિનોદ…

નવસારી જીલ્લા ગામીત સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ચોથી સિઝન ની ટુર્નામેન્ટ વાસદા તાલુકાના ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 6-7-8 નવેમ્બર 2022 ના રોજ આયોજિત કરવામાં આવી હતી

નવસારી જીલ્લા ગામીત સમાજની 14 ટીમોએ ભાગ લીધો.ટુર્નામેન્ટ નુ આયોજન નવસારી જીલ્લા ગામીત સમાજના પ્રમુખશ્રી પિયુષભાઈ ગામીત,ટ્રસ્ટીશ્રી અશ્વિનભાઈ ગામીત, યુવામિત્રો મુન્નાભાઈ, જીતુભાઈ અને સમગ્ર યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું. ટુર્નામેન્ટ…

વાંકલ હાઈસ્કૂલમાં નેશનલ લીગલ સર્વિસ ડે નિમિતે પોકસો કાયદા, મોટર વ્હિકલ અને શિક્ષણ ના કાયદા અંગે કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાયો ..

વાંકલ..વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં સિવિલ કોર્ટમાંગરોળ દ્વારાવિદ્યાર્થિઓને પોકસો કાયદા અન્તર્ગત જાતિય શોષણ અંગે કાયદાકિય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.માંગરોલના પ્રિ. સિનિયર સિવિલ જજ આર.જી. બારોટ, એડિશનલ સિવિલ…

વાંસદા તાલુકાના ના કાળાઆંબા અને વાટી ગામના લોકોનો એક અવાજ.. પુલ નહીં તો મત નહીં.. ચૂંટણીનો થશે બહિષ્કાર.

વાંસદા: હાલમાં ચુંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વાંસદા તાલુકાના વાટી અને કાળાઆંબા ગામના લોકોએ પોતાની વર્ષોથી ન સંતોષાયેલી માંગણી વાટી અને કાળાઆંબા વચ્ચે આવેલ અંબિકા નદીમાં પુલને લઈને ગુજરાત…

આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગૌરાંગ વસાવાને માંગરોળ બેઠક પર ટિકિટ નહીં મળતા રાજીનામું આપી ભાજપમાં જોડાયા

વાંકલ ગામે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટી પૈસા લઈ ટિકિટ વહેંચી રહી હોવાનો આક્ષેપ કર્યો. વાંકલ..માંગરોળ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના પૂર્વ ‌પ્રમુખ ગૌરાંગ વસાવા એ વાંકલ ગામે…

Watch “વાંસદા ખાંભલાઝાપા નવયુવક મંડળ દ્વારા સાઇબાબા મઢુલી નો 14 માં વર્ષ પ્રવેશ ઉત્સવમાં લોકડાયરો યોજાયો” on YouTube

વાંસદા ખાંભલાઝાપા નવયુવક મંડળ દ્વારા સાઇબાબા મઢુલી નો 14 માં વર્ષ પ્રવેશ ઉત્સવમાં લોકડાયરો યોજાયો દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા TODAY 9 SANDESH NEWS

આંબાવાડી જીનોરા વેરાકુઈ કંસાલી વગેરે ગામોમાં માં ભાજપના પેજ પ્રમુખોની બેઠક યોજાઈ

વાંકલ..માંગરોળ તાલુકાની નાની નરોલી જીલ્લા પંચાયત બેઠક મા આવતા આંબાવાડી ઝીનોરા,વેરાકુઈ કંસાલી વગેરે ગામોમાં બુથ ના પેજ પ્રમુખો ની બેઠક જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણના અધ્યક્ષ સ્થાને…

error: Content is protected !!