સુરત 156-માંગરોળ વિધાનસભા બેઠક પર ગણપતસિંહ વસાવાને ટિકિટ મળી

0
229
ફટાકડા ફોડી કાર્યકરો એ ખુશી વ્યક્ત કરી

કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

સતત ચાર ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે

વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે

સતત પાંચમી વખત પસંદગી થતા કાર્યકરોમાં ખુશી

રીપોર્ટ_ વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here