Breking News ડાંગ. આહવા શિવઘાટ પાસે થયો અકસ્માત . આહવા અમદાવાદ રૂટ નીએસ.ટી બસ થઇ પલટી.. –
હાલમાં રસ્તો બ્લોક થયો. _
Watch “વાંસદા ગાંધીનગર ફળિયામાં ઘરમાં લાગી આગ પાડોશીઓ દોડી આવતા આગ ને કાબુમાં લીધી” on YouTube
આગ ને કાબુમાં લેવા પાડોશીઓ એ ઘણી જહેમત ઉઠાવી ખરેખર ગાંધીનગર ફળિયાના પાડોશીઓએ પાડોશી ધર્મ નિભાવ્યો અમિત મૈસુરીયા વાંસદા


