વાંસદા તાલુકા ના મોટી વાલઝર ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા માં સાંસદ ડો. કે.સી.પટેલ ની વિશેષ હાજરી માં કાર્યક્રમ યોજાયો

વાંસદા તાલુકા ના મોટી વાલઝર ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા સાંસદ ડો. કે. સી. પટેલ ની અધ્યક્ષ તા મા યોજાઈજેમાં ડાંગ ના ધારાસભ્ય અને નાયબ દંડક વિજય ભાઈ પટેલ ચીખલી ગણદેવી…

વાસદા ગાંધી મેદાન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓનો પતંગ ઉત્સવ ઉજવાયો…પ્રાંત અધિકારી ડી.આઇ પટેલ નું પતંગ અને ફીરકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું .

સમગ્ર શિક્ષા વાંસદા દ્વારા ગાંધી મેદાન વાંસદા ખાતે તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વાંસદા તાલુકા પ્રાંત અધિકારી સાહેબ ડી.આઇ પટેલ સાહેબનું પતંગ અને ફીરકી…

વાંસદા તાલુકાના વાટી ગામમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની સરકાર માન્ય સંસ્તા અનાજની દુકાનની ફાળવણી કરવામાં આવી. ડોક્ટર લોચન શાસ્ત્રી ની મહેનત રંગ લાવી

વાટી ગામમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની સરકાર માન્ય સંસ્તા અનાજની દુકાનની ફાળવણી કરવામાં આવી. ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા ગ્રામજનો તરફથી કરવામાં આવેલી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ તથા…

સુરખાઈ ધોડિયા સમાજ હોલ પર ધોડિયા સમાજના ડોક્ટરોનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું હતું.

ધોડિયા સમાજ ડોક્ટર એસોસિએશન તરફથી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં એમના સ્નેહમિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ધોડિયા સમાજના…

વાંસદા હનુમાનબારી પ્રાથમિક શાળા ખાતે શ્રી હોસ્પિટલ રાણી ફળિયા દ્રારા શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

હનુમાનબારી પ્રાથમિક શાળા ખાતે શ્રી હોસ્પિટલ રાણી ફળિયા દ્રારા શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 22 ડિસેમ્બર ના રોજ હનુમાનબારી પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…

વાંસદા તાલુકાના છેવાડાનું ગામ ચોંઢા ખાતે પ્રથમ દિવસે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ની ભવ્ય શરૂઆત કરવામાં આવી.

તા.૧૨/૧૨/૨૦૨૩ના રોજ વાંસદા તાલુકાના છેવાડાનું “ચોંઢા “ગામ ખાતે પ્રથમ દિવસે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ની ભવ્ય શરૂઆત કરવામાં આવી જેમાં તાલુકા પ્રમુખ દિપ્તીબેન પી. પટેલ, ચંદુભાઈ કે. જાદવ જિલ્લા પંચાયત સદસ્યશ્રી,…

વાંસદા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે શુભારંભ કરવામાં આવ્યો.

વિવિધ સહાયકારી યોજનાના લાભાર્થીને કિટ વિતરણ કરવામાં આવી… કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભો ગામેગામ સુધી પહોંચે એ હેતુથી વિવિધ સહાયકારી યોજનાઓના માર્ગદર્શન સાથેના વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું…

વાસદા ભાજપ સંગઠન ૧૭૭ વિધાનસભા નો ગુજરાત સરકારના નાણાં, ઉર્જા પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય કરી તથા મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ..અતિથિ વિશેષ એવા કનુભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે ચોક્કસ સંકલ્પ કરી વિકસિત ભારતને વિકાસશીલ બનાવવામાં સૌએ મંડી…

વાંસદા નો સરદાર બાગ ગામનું ઘરેણું છે.ઘણા વર્ષો થી જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો.

—– વાંસદા માં રજવાડાના સમયમાં નિર્માણ પામેલ સરદાર બાગ ઘણા વર્ષો થી જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો. “(હાલ વાંસદા નગર ના સ્થાનિકો બાગ બગીચો વિરાન અવસ્થામાં હોવાથી બાળકો એ રમતગમત માટે…

વાસદા ભાજપના હોદ્દેદારો તથા હનુમાનબારી ચાર રસ્તા ના રાજસ્થાની વેપારી મંડળ દ્વારા મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો અતિભવ્ય વિજય થયો તે ખુશી માં ફટાકડા ફોડી , મીઠાઈ વહેચીને ઉજવણી કરવામાં આવી હતી

-2024 ના લોકસભા ની ચૂંટણીના સેમિફાઇનલ રૂપ ગણાતી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રણ રાજ્યમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ વિજય ઉત્સવને…

error: Content is protected !!