વાંસદા તાલુકાના ભીનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પી વિશ્વ ડેન્ગ્યુ દિવસ (world Dengue Day) ઉજવવામાં આવ્યો.

વાંસદા તાલુકાના ભીનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજ રોજ 16/5/26 મે‌ ના રોજ વાંસદા તાલુકાના ના પી.એચ.સી ભીનાર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસ (world Dengue Day) ઉજવવામાં આવ્યો.

આ શિબિર નો મુખ્ય હેતુ લોકોમાં ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતિ ફેલાવવા નો મચ્છર જન્ય રોગોથી બચાવ અંગે માહિતી આપવામાં આવી અને સમાજ ને સ્વચ્છતા તથા મચ્છર નિયંત્રણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યેશ પટેલ આયુષ ડોક્ટર ડોલી મિસ્ત્રી અને ભીનાર પી.એચ. ના સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ તથા વાંસદા તાલુકા હેલ્થ સુપર વાઈઝર વાસુ ભાઈ ગામીત હાજર રહ્યા હતા

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના ભીનાર ગામે ભીનાર પુલ ફળિયામાં ખાતે પોલિયો કાર્યકમ યોજાયો.

વાંસદા તાલુકાના ભીનાર ગામે ભીનાર પુલ ફળિયામાં ખાતે પોલિયો કાર્યકમ અંતર્ગત ગામ ના સભ્ય દેવાંગભાઈ બી પટેલ દ્વારા પોલિયો બુથ નું ઉદઘાટન કરવામાં આવ્યું તથા ૦ થી ૫ વર્ષ સુધી…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!