
વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક વિતરણ કરવામાં આવ્યું

જેમાં નવસારી સંસ્થાના વિધવા સહાયના કન્વીનર નરેન્દ્ર ભાઈ બી સોલંકી. હિતેશભાઈ વી પરમાર. રમેશભાઈ પી પરમાર. તેમજ વાંસદા તાલુકાના રોહિત સમાજના માજી તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈ. બિલ્ડરધીરેનભાઈ સોલંકી. જીગ્નેશ સોલંકી. મનોજ સોલંકી. નિલેશ સોલંકી. નવનીત સોલંકી. અશોકભાઈ સોલંકી. નટવરભાઈ સોલંકી. મંજુબેન સોલંકી નિતેશ સોલંકી નિલેશ સોલંકી વગેરે હાજર રહ્યા હતા
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
