રાજકારણ

વાસદા ભાજપના હોદ્દેદારો તથા હનુમાનબારી ચાર રસ્તા ના રાજસ્થાની વેપારી મંડળ દ્વારા મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીનો અતિભવ્ય વિજય થયો તે ખુશી માં ફટાકડા ફોડી , મીઠાઈ વહેચીને ઉજવણી કરવામાં આવી હતી

-2024 ના લોકસભા ની ચૂંટણીના સેમિફાઇનલ રૂપ ગણાતી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રણ રાજ્યમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ વિજય ઉત્સવને ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચી વધાવી લીધો હતો.હનુમાન મારી ચાર રસ્તા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ માધુભાઈ પટેલ , માજી.જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુમિત્રાબેન, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ વાંસદા વિધાનસભા “મન કી બાત” ના ઇન્ચાર્જ ડોક્ટર લોચન શાસ્ત્રી, વાંસદા વિધાનસભા વિસ્તારક બ્રિજિયન્ત પરમાર, વાંસદા સંગઠન ઉપપ્રમુખ પ્રદ્યુમન સિંહ સોલંકી, કમલ સોલંકી, પરેશ પટેલ,હાઈન ગામીત, કાના રામ ચૌધરી, લાલજીભાઈ ચૌધરી જસરાજ ચૌધરી, માંગેલાલ ચૌધરી ,વતારામ ચૌધરી, મનોજકુમાર ચૌધરી, હીરાભાઈ ચૌધરી તથા અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.—અમિત મૈસુરીયા

Related Posts

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!