
ઇન્ડિયન રેડ ક્રોસ સ્થાપના દિવસ 8 મે ની ઉજવણ વાંસદા કોટેજ હોસ્પિટલમાં કરવામાં આવી.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ ની ઉજવણીના ભાગરૂપે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને પ્રોટીન પાવડર આપેલ અને ક્ષય (ટીબી) ના દર્દીઓને કીટનું વિતરણ કરી હતી
.

આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ પ્રમુખ જય વિરેન્દ્રસિંહ સોલંકી, સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી, ટ્રેઝરર હિનેશ ભાવસાર, રેડક્રોસ સભ્ય પંકજદાદા તથા બલરામસિંહ, નટુભાઇ પાંચાલ, કિશનભાઇ સેંગાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, દિલીપ પારેખ, વસંત પરમાર, વિરલ વ્યાસ, ડૉ.સોનલ પટેલ અને કોટેજ હોસ્પિટલના ડોક્ટરો તથા ક્ષય દર્દીઓનો સ્ટાફ હાજર રહયા હતા .
આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ પ્રમુખ જય વિરેન્દ્રસિંહ સોલંકી દ્વારા દર્દીઓને દવા લઈ રોગ મુક્ત થવા માટે સૂચના આપી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
