શ્રી જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા દ્વારા આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.

શ્રી જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા દ્વારા આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
વાંસદા શ્રી જનસેવા સંઘ ટ્રસ્ટ અને ઈન્ડિયન રેડ ક્રોસ દ્વારા વાંસદા મુકામે શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં આંખનો કેમ્પ રાખવામાં આવ્યો. જેમાં 338 લાભાર્થીઓએ ચશ્મા વિતરણનો લાભ લીધો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ઇન્ડિયન રેડ ક્રોસના પ્રમુખ શ્રીમદ મહારાજા સાહેબ જય વિરેન્દ્રસિંહજી સોલંકીએ કર્યું. જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સેક્રેટરી શ્રી શ્રી જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા દ્વારા આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

વાંસદા શ્રી જનસેવા સંઘ ટ્રસ્ટ અને ઈન્ડિયન રેડ ક્રોસ દ્વારા વાંસદા મુકામે શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં આંખનો કેમ્પ રાખવામાં આવ્યો. જેમાં 338 લાભાર્થીઓએ ચશ્મા વિતરણનો લાભ લીધો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ઇન્ડિયન રેડ ક્રોસના પ્રમુખ શ્રીમદ મહારાજા સાહેબ જય વિરેન્દ્રસિંહજી સોલંકીએ કર્યું હતું જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સેક્રેટરી પ્રદ્યુમનસિંહ, ટ્રેઝરર હિનેશ ભાવસાર, રેડક્રોસ સભ્ય પંકજદાદા તથા બલરામસિંહ, નટુપાંચલ, કિશનભાઇ સેંગાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, દિલીપ પારેખ, વસંત પરમાર, વિરલ વ્યાસ, આચાર્ય શ્રી જયદીપસિંહ પરમાર, સંદિપસિંહ પરમાર, તથા ઇન્ડિયન રેડ ક્રોસ અમદાવાદના સ્ટાફ ભાવેશભાઈનાઓએ સેવા આપેલ. ત્યારબાદ બપોરે 2:30 કલાકથી મોજે. બોરીઆછ મુકામે મફત આંખના કેમ્પનું કરેલ.

જેમાં 291લાભાર્થીઓએ ચશ્મા વિતરણનો લાભ લીધો.જેમાં ડૉ.શિવભદ્રસિંહ સોલંકીએ કેમ્પનું સફળ આયોજન કરેલ.
આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી દ્વારા રેડ ક્રોસની પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કરવામા આવ્યા હતા

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા પી આઈ ચાવડા સાથે પોલીસ ટીમ ગ્રામ પંચાયત વાસદા તાલુકાના હોદ્દેદારો એ ચંપાવાડી વિસ્તાર ના અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યું.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

વાંસદા તાલુકાનાં  ઉપસળ  ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

કુદરતી આપત્તિમાં માનવસેવાનું કાર્ય કુદરતી આપત્તિના કપરા સમયમાં માનવસેવાના ભાવ સાથે વાંસદા તાલુકાનાં ઉપસળ ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પાલભભાણ , કેળકચ્છ , ચિકારપાડા ગામમાં વરસાદથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!