દક્ષિણ ગુજરાતનું યુથ માઉન્ટ ના શિખરે નર્મદા.

દક્ષિણ ગુજરાતનું યુથ માઉન્ટ ના શિખરે
નર્મદા
શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થીઓ અભ્યાસના સાથે સાથે વિશિષ્ટ સાહસીક તાલીમ લેવાં સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે

બેઝિક કોર્સમાં રેપ્લિંગ, ક્લામ્બિંગ, હયકિંગ, વન કેડી વગેરે તાલીમ સફળતા પૂર્વક પુરી કરી છે.
જેમાં પાર્થ પટેલ – નવસારી, સાયલા ખેપડ- દાહોદ અને જ્યોત્સના કુરકુટિયા- ડાંગ, યશ ભોયા વાંસદા- જેવોએ કોર્સ દરમીયાન ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

આ સધન તાલિમ આપનાર swim ના ઈન્સ્ટેક્ટર તેમજ પ્રિન્સિપાલ મેમ નો આભાર સાથે આ વિશિષ્ટ સિદ્ધિ બદલ તેમને પુરાણી પરિવાર, કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.પી.વી.આચાર્ય અને NCC ઓફિસર Lt.ડૉ.વિજય પટેલ (sos – વાંસદા)દ્વારા ઉતરો ઉતર પ્રગતિ માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા, સરા-કેવડીનું યુવા ધન હિમાલય ના શિખરે તોરણીયા ડુંગર થી શરૂઆત કરી હવે સફળતા ના શિખરો સર કરશે.

વાંસદા, સરા-કેવડીનું યુવા ધન હિમાલય ના શિખરે વાંસદા, વાંસદા તાલુકાના કેવડી ગામના વિનોદભાઈ નો દીકરો અર્પણકુમાર તોરણીયા ડુંગરથી પર્વતારોહણની શરૂઆત કરી હાલ ડિગ્રી કોલેજ રાજપીપળા નર્મદા NCC unit થી માઉન્ટ…

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો.

રાજપીપળા કોલેજનું ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટર પોલો રમતમાં દબદબો ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પ્રેરિત શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ના વિદ્યાર્થી ઓ , બાંકોડિયા અનિકેત,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!