વાંસદા તાલુકા ના મોટી વાલઝર ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા સાંસદ ડો. કે. સી. પટેલ ની અધ્યક્ષ તા મા યોજાઈજેમાં ડાંગ ના ધારાસભ્ય અને નાયબ દંડક વિજય ભાઈ પટેલ ચીખલી ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તિ પટેલ .શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા સંકલ્પ યાત્રા રથ નું અને મહેમાનોનું પણ સ્વાગત ગીત રજૂ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુંવાંસદા તાલુકા ભાજપા પ્રમુખ મુકેશભાઈ તાલુકા પંચાયત સદસ્ય રસિકભાઈ. યોગેશ દેસાઈ, ડો. લોચન શાસ્ત્રી સરપંચ ગણપતભાઈ,છગનભાઇ. તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ પ્રાંત સાહેબ.તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Today 9 Sandesh News
અમિત મૈસુરીયા-